યુવરાજસિંહની પૂર્વ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા પોતાના હોટ ફોટોગ્રાફ્સ ? જુઓ….

Spread the love
 બોલીવુડ- મી. રીપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી
મોહબ્બતે ફિલ્મ થી બોલીવુડમાં હોટ એન્ટ્રી મારનારી બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્મા, જે પાછલા લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર રહી છે. પણ તેના હોટ ફોટોગ્રાફ્સ ફરી એકવાર આગ લગાવી રહ્યા છે. કિમ નવા ફોટોગ્રાફ્સમાં પૂલમાં મજા કરતી દેખાઈ રહી છે. પહેલા કિમ સાથે યુવરાજના ફોટોગ્રાફ્સ વાઈરલ થતા હતા, પણ હવે તે પોતાની લાઈફને બોલ્ડ અંદાજમાં એન્જોય કરી રહી છે.. જુઓ તેણે શેર કરેલા કેટલાક ખાસ ફોટોગ્રાફ્સ..

This slideshow requires JavaScript.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)