મુંબઇ, મી.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર.
બોલીવુડ અભિનેત્રી દિશા પટની સેક્સી અને હોટ ફિગરને લઇને યુવાઓમાં ભારે લોકપ્રિય છે. દિશાને પોતાની સેક્સી ફિગરને દર્શાવવા માટે પણ ક્યારેય ખચકાટ અનુભવ થતો નથી. કરતી નથી. તે સોશિયલ મિડિયામાં પોતાના ચાહકોની સાથે સામાન્ય રીતે હોટ ફોટો શેયર કરતી રહે છે. એકવાર પુનઃ દિશા પટનીએ બોડી ફ્લોન્ટ કરીને સેક્સી ફોટ પોસ્ટ કર્યા છે. હાલમાં દિશા એક આશાસ્પદ અભિનેત્રી છે. તે ટાઇગર સાથે તેના પ્રેમ સંબંધના કારણે પણ ચર્ચામાં છે. જુઓ..તેની હોટ અને સેક્સી ફિગરવાળા ફોટા જોઇને તમે પણ પાણી પાણી થઇ જશો….