તમે ” વેલેટાઈન્સ ડે” પર હોટ અભિનેત્રી દિશા પટણી ને ડેટ લઇ જઈ શકો છો, જાણો કેવી રીતે…જુઓ..વિડીયો…

Spread the love

બોલીવુડ, ૫મી ફેબ્રુઆરી. 

બોલિવૂડની સૌથી હૉટ એક્ટ્રેસ દિશા પટણીને દરેક યુવક  ડેટ કરવાનું સપનું જુએ છે. તેના  ફેન્સ પોતાની આ ઈચ્છા  ઘણી વખત જાહેરમાં દિલ ખોલીને એકરાર કરી ચૂક્યા છે. દરેક સાથે ડેટ પર જવું ખુદ દિશા માટે પણ ઘણું જ મુશ્કેલ છે. જોકે એક ચાન્સ  છેકે જેમાં  તમે પણ દિશા સાથે ડેટ પર જઈ શકો છો.  તે પણ વર્ષના સૌથી રોમાન્ટિક દિવસ એટલે કે, વેલેન્ટાઈન્સ ડે પર.

એક્ટ્રેસ દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે જણાવ્યું કે, વેલેન્ટાઈન્સ ડે પર સામાન્ય લોકોમાંથી કોઈ તેની સાથે ડેટ પર જઈ શકે છે. આના માટે તેમને 7 ફેબ્રુઆરી સુધી વીડિયો અપલોડ કરી એ જણાવવાનું રહેશે કે, તે દિશા સાથે ડેટ પર કેમ જવા માગે છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી આપી ઑફર…

THIS VALENTINE’S, @RELIANCETRENDS AND @FILMFARE WANT ONE OF YOU TO GO FOR A DATE WITH ME! ALL YOU HAVE TO DO IS UPLOAD A SHORT VIDEO TELLING ME WHY I SHOULD GO ON A DATE WITH YOU 🙂 THIS IS GOING TO BE SO MUCH FUN. SO PLEASE UPLOAD YOUR VIDEO BY 7TH FEB AND USE #TRENDSDATEWITHDISHA

એક્ટ્રેસ દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે જણાવ્યું કે, વેલેન્ટાઈન્સ ડે પર સામાન્ય લોકોમાંથી કોઈ તેની સાથે ડેટ પર જઈ શકે છે. આના માટે તેમને 7 ફેબ્રુઆરી સુધી વીડિયો અપલોડ કરી એ જણાવવાનું રહેશે કે, તે દિશા સાથે ડેટ પર કેમ જવા માગે છે. ખાસ કરીને દિશાએ વીડિયોમાં એ પણ જણાવ્યું કે, મોકલવામાં આવેલા વીડિયોમાં બિલકુલ ચીઝી લાઈન્સ ન હોવી જોઈએ, કારણ કે એ તેને પસંદ નથી. આની સાથે જ દિશાએ હિન્ટ પણ આપી કે, તે ડેટ પર શું પહેરવાની છે.