કોંગ્રેસ માં સામેલ થયેલા ત્રણ “યુવા” નેતા કોંગ્રેસ ને તારશે કે ડુબાડશે ? તમારો મત ?

www.mrreporter.in

રાજનીતિ- મી.રિપોર્ટર, 28મી  સપ્ટેમ્બર.

કોંગ્રેસમાં આંદોલનકારી નેતા હાર્દિક પટેલ ના જોડાયા બાદ હવે બીજા બે યુવા ચહેરા કોંગ્રેસમાં આજે જોડ્યા છે. જેમાં કોંગ્રેસમાં CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સત્તાવાર રીતે કોગ્રેસમાં સામેલ થતા જ કોંગ્રેસમાં યુવાઓ નું કદ વધ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ત્રણ આ યુવા નેતા કોંગ્રેસ માં જોડવા ને લીધે કોંગ્રેસ નો હાથ વધુ મજબૂત બન્યો છે તેવી ચર્ચાઓ શરુ થઇ છે. આગામી વિધાન સભાની ચૂંટણીમાં આ ત્રણેય નેતાઓ ભૂમિકા ઘણી મુખ્ય બની જશે. આ ત્રણેય નેતા ઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનશે. તેઓ સભાઓ ગજવશે . એમાંય ગુજરાત માં જે રીતે ભાજપે નવી ટિમ બનાવી ને સરકાર નું સુકાન સોંપ્યું છે, તે રીતે જ કોંગ્રેસ પણ હવે જવાન થઇ રહી છે. નવા અને જોશીલા ચહેરા ને સામેલ કરી ને ગુજરાત સહીત ની વિધાનસભાની બેઠક જીતવાનો દાવ ખેલી દીધો છે. 

[poll id=”5″]

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply