તબ્લિગી જમાતના લોકો પોલીસ સમક્ષ ખોટું કેમ બોલ્યા ? 2361 લોકો અંદર હતા, પણ પોલીસ ને 1000 જ કીધા…જુઓ વિડીયો.

ક્રાઈમ- નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ. 

દિલ્હીના નિઝામુદ્દીન ના તબ્લીગી જમાતમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા 3 હજાર થી વધુ લોકો આવ્યા હતા. જનતા કર્ફ્યું બાદ 1500 જેટલા લોકો જતા રહ્યા હતા. જ્યારે બાકીના 2300 જેટલા લોકો ત્યાં જ રહ્યા હતા. આમાં 300 થી વધુ લોકો ને ઉધરસ, ખાસી હતી. તો પણ તેમનું મેડિકલ ચેકઅપ ના કરાવવામાં આવ્યું. ઉલ્ટાનું મૌલાના સાદે તો ડોક્ટર નું સાંભળવાની જરૂર નથી, મસ્જિદ બંધ કરી ને કઈ થવાનું છે ? તેવો પ્રચાર કરી ને મોટા ભાગ ના લોકો સંસ્થામાં રોકી લીધા હતા.

હવે  WhatsApp પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

જ્યારે સમગ્ર મામલો દિલ્હી પોલીસ સ્ટેશનમાં ગયો, તો ત્યાં ના SHO મુકેશ વાલિયા એ તબ્લીગિ જમાતના સભ્યોને બોલાવી ને જ્યારે સીધે સીધું પૂછ્યું કે, જમાત માં હજુ પણ કેટલા લોકો છે ? તેની સામે સભ્યો જુઠ્ઠાણું ફેલાવી ને બોલ્યા માત્ર 1000 જ લોકો છે, તેને જવાની વ્યવસ્થા કરી લઈએ.. જોકે મામલો ગરમાયો તપાસ કરાઈ તો આંકડો 1000 નહિ પણ 2361 જેટલો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હોવાનું બહાર આવતા જ તંત્ર ચોકી ઉઠ્યું હતું.

પોતાની પોલ ખુલી પડી જતાં મૌલાના સાદ ના ટેકેદારો હિન્દુ મુસ્લિમ કાર્ડ રમાઈ રહ્યું હોવાનો દુષ્પ્રચાર શરૂ કરી ને લોકો ને ભડકાવી ને પોતાની ભૂલ છૂપાવી રહ્યા છે. ઘટના  બાદ મૌલાના સાદ સહિત 7 જણા છુપાતા ફરે છે….જુઓ મૌલાના સાદ અને તેમના સભ્યોએ શું માહિતી છૂપાવી તેનો આ વિડિયો જુઓ….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply