વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ પોતાની રાજકીય કારકિર્દીની સફળતાનો શ્રેય કોના બાળકોને આપે છે, તેમનું ટેટુ કરાવવા પાછળનું રહસ્ય શું છે ?

www.mrreporter.in

રાજનીતિ,  વડોદરા, મી.રિપોર્ટર, ૧૬મી જુન.

વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ પોતાની રાજકીય કારકિર્દીની સફળતાનો શ્રેય કોના બાળકોને આપે છે, તેમનું ટેટુ કરાવવા પાછળનું રહસ્ય શું છે ? તેઓ ક્યાં ભગવાન ની પૂજા કરે છે અને તેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. આ તમામ પ્રશ્નોના જવાબો તેમણે Mr.Reporter Fb live show માં મી.રિપોર્ટરના એડિટર ધીરજ ઠાકોર સાથે એક સંવાદમાં આપ્યા છે. આ ઉપરાંત તેમણે રાજકીય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા, વડોદરામાં આરોગ્યની સ્થિતિ સહિતના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમની સાથેનો આખો ઈન્ટરવ્યું તમે અહી જોઈ શકો છો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

 

Leave a Reply