રામ રાખે તેને કોણ ચાખે : રસ્તા પરથી જતા એક માણસની નજીકથી મોત પસાર થાય છે…પછી શું થાય છે…જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

સોશિયલ મીડિયા – મી.રિપોર્ટર, 26મી ઓગસ્ટ. 

રામ રાખે તેને કોણ ચાખે …. આ કહેવત કેટલાક લોકો માટે સાચી પડી જાય છે. આ કહેવતથી જોડાયલા અનેક કિસ્સાઓ છાપાઓ, સોશિયલ મીડિયા અને ન્યુઝ પોર્ટલ પણ વાંચ્યા હશે. આવો જ એક કિસ્સો  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા મોત એક વ્યક્તિની એકદમ નજીકથી પસાર થયું કે તે પોતે પણ ચોંકી ગયો છે હતો કે,  આ શું થઇ ગયું ?  

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે રસ્તા પર એક વ્યક્તિ ચાલી રહ્યો છે. તે તેની મસ્તીમાં જઇ રહ્યો છે એટલા માં પાસે થી એક ફુલ સ્પીડમાં જીપ પસાર થાય છે. જીપ અને તેની ટક્કર થવાની વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય છે કે જીપ તેની થી પસાર થઇ ને આગળ ક્યાંક કોઈ ને અથડાય છે. તે આ જોઈને ડરી થાય છે. જુઓ આખો વિડીયો…..

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.