દેશના વડાપ્રધાન તરીકે તમે કોને જોવા માંગો છો ? શા માટે ?

રાજનીતિ- મી.રિપોર્ટર, ૭મી એપ્રિલ

દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. હાલમાં બંને પક્ષો દ્વારા શામ, દામ અને દંડ સહિત ની નીતિ અપનાવીને મતદારોને આકર્ષવા ના તમામ પ્રયત્ન કરી રહ્યા છે.  તો બીજી બાજુ સત્તા બજારમાં પણ કોની સરકાર બને અને ક્યાં પક્ષ ને સૌથી વધુ બેઠકો મળશે તેના પર કરોડો રૂપિયા નો સટ્ટો લગાડ્યો હોવાની વિગતો બહાર આવી છે.

 તમારા મતે કોણ દેશના વડાપ્રધાન બનશે ? નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી ? 

[yop_poll id=”3″]