રાજ્યમાં કોરોનાના મહા વિસ્ફોટ માટે કોને જવાબદાર માનો છો ? તમારો પ્રતિભાવ ?

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- મી.રીપોર્ટર, ૨૧મી નવેમ્બર.

રાજ્યમાં હાલમાં કોરોના મહામારીની વિસ્ફોટ થયો છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી ના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું  નાંખી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના ની સ્થિતિ અતિ ગંભીર છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્ય સરકારના આંકડા ની સામે ખાનગી રાહે આંકડો ઘણો જ ભયજનક અને ચિંતાજનક છે. આકડાની રમત ને જો બાજુ પર મુકીએ તો સ્થિતિ ઘણી જ સ્ફોટક છે, લોકોએ દિવસે પણ કામ વગર બહાર ન નીકળવું, અગત્યના કામ માટે બહાર જવાનું થાય તો કોરોના થી બચવા માટેના પૂરતા સલામતીના સાધનો વાપરવા જરૂરી છે. સેનેટાઇજર અને સાબુ નો સતત ઉપયોગ કરો તથા માસ્ક પહેરતા રહો.  મિ.રીપોર્ટરની ટીમ પણ આપને માસ્ક પહેરવાની સાથે કોવીડ-19 ની તમામ ગાઈડલાઈન્સ નું પાલન કરવાની અપીલ કરે છે. 

Coming Soon
રાજ્યમાં કોરોના ના વિસ્ફોટ માટે કોને જવાબદાર માનો છો ?
Total Votes : 22

 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.