WhatsApp Updates : તમારા ફોનમાં કોની ચેટ સૌથી વધારે સ્પેસ રોકે છે ? જાણો ?

www.mrreporter.in
Spread the love

 

ભારત જ નહિ વિશ્વમાં હાલમાં  વૉટ્સએપ સૌથી પોપ્યુલર મોબાઇલ એપ છે. ભારતમાં પણ તેના કરોડો યુઝર્સ છે.  ભારતમાં સામાન્ય યુઝર્સ થઇ લઇ ને મોટાભાગના નાના મોટા વ્યવસાયકારો પણ વૉટ્સએપના માધ્યમથી બિઝનેશ કરે છે. વૉટ્સએપના યુઝ ના લીધે ઘણા યુઝર્સની ફોન ની મેમરી પણ ભરાઈ જાય છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ફેસબુકે હમણાં એક નિવેદન આપ્યું હતું કે વોટ્સએપ દૈનિક 100 અબજ મેસેજની આપ લે કરે છે. આટલા મેસેજમાં પણ વળી ફેમિલી ગ્રુપના ગુડ મોર્નિંગના મેસેજનો ઢગલો આવે તો ફોનની મેમરી રોકાઈ જાય છે.

જો તમે પણ આ પ્રોબ્લેમથી પરેશાન છો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ પગલાં ભરી શકાય. 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)