પાર્ટનર ને સેક્સ માટે મનાવવા ગર્લ્સ કઈ ટ્રિક અજમાવે છે ? ક્યાં થયો ચોકાવનારો ખુલાસો ? જાણો ?

Spread the love

હેલ્થ, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ

દેશમાં જ નહિ વિશ્વમાં એવું કહેવાય છે કે ૯૦ ટકા પુરુષો જ પોતાની અવનવી હરકતો થી સ્ત્રીઓને આકર્ષવાનું કામ કરે છે. સ્ત્રીઓને આકર્ષવા માટે પુરુષો કોઈપણ હદ સુધી જઈ શકે છે.  જયારે  સ્ત્રી- ગર્લ્સ તે બાબતમાં જરા શરમ-સંકોચ અનુભવે છે. જો તમે પણ આવું જ વિચારતાં હોવ તોહ થોભજો, કેમકે તાજેતરમાં થયેલા એક સર્વેમાં  ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં ગર્લ્સ – સ્ત્રીઓ યૌન સંબંધો માટે ઓપોઝિટ સેક્સને આકર્ષિત કરવા પુરુષો કરતા ઘણી આગળ છે. એટલું જ નહિ પણ પુરુષોને  આકર્ષવા  માટે  ગર્લ્સ – સ્ત્રીઓ પુરુષો કરતા અનેક  ટ્રિક્સ અજમાવે છે. 

શા માટે  સર્વે કરવામાં આવ્યો ? 

સર્વે દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે,  મહિલાઓ અને પુરુષો ઓપોઝિટ સેક્સના વ્યક્તિ જેની સાથે તેઓ સેક્સ માણવા ઈચ્છે છે તેમને આકર્ષિત કરવા માટે શું કરે છે. આ માટે  20 થી 40 વર્ષના લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં સામે આવ્યું છે કે અવાજને લઈને જે ટ્રિક પુરુષો યુઝ કરે છે આ ટ્રિકને મહિલાઓ પણ ફોલો કરે છે.

પુરુષોને  આકર્ષવા  માટે  ગર્લ્સ – સ્ત્રીઓ  કઈ-કઈ  અનેક  ટ્રિક્સ અજમાવે છે ?

(૧) પુરુષ અને મહિલા બંનેને જે વસ્તુ સૌથી પહેલા આકર્ષિત કરે છે તે અવાજ છે. આ બાબત ઘણા અભ્યાસમાં સામે આવી ચૂકી છે કે મહિલાઓને ઈમ્પ્રેસ કરવા માટે પુરુષો પોતાની ડીપ વોઈસનો ઉપયોગ કરે છે, પરંતુ હવે સર્વેમાં પણ સામે આવ્યું છે કે મહિલાઓ પણ આવું કરે છે.

(૨) જે પાર્ટનર સાથે તેઓ યૌન સંબંધ બાંધવા ઈચ્છે છે તેમને કામુક અદાઓ બતાવવા સાથે મહિલાઓ પોતાનો અવાજ પણ બદલે છે. તે પોતાના એવા અવાજનો ઉપયોગ કરે છે જે તેમના મુજબ વધારે સેક્સી બની જ્યાં છે

(૩) સર્વેમાં  સામે આવ્યું કે પુરુષોને પણ આવી મહિલાઓ વધારે એટ્રેક્ટ કરે છે જેમનો અવાજ વધારે પાતળો નથી હોતો. પહેલીવાર મળવા પર મહિલાઓનો હસ્કી અવાજ પુરુષો પર વધારે અસર કરે છે.

(૪) આટલું જ નહીં મહિલાઓ અવાજને કોમ્પિટિશન માટે બદલે છે. જો તે કોઈ વ્યક્તિ સાથે યૌન સંબંધ બાંધવા ઈચ્છે છે અને કોઈ અન્ય મહિલા તેને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે તો મહિલાઓ તેના અવાજને ધ્યાનથી સાંભળે છે અને તેના મુકાબલે વધારે હસ્કી અવાજમાં પુરુષ સાથે વાત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વેમાં સામે આવ્યું છે કે, અવાજથી  પુરુષો ઉત્તેજિત થાય છે . એમાય યૌન સંબંધ દરમિયાન પણ મહિલાઓનો અવાજ પુરુષોને ખૂબ પ્રભાવિત કરે છે.  તેમને વધારે એક્સાઈટેડ ફીલ કરાવે છે.