દિલ્હીના તોફાનોમાં ચેનલ પર શાંતિની અપીલ કરનારા કોંગ્રેસી નેતા બાળક ને શું સંસ્કાર શીખવી રહ્યા છે ? જુઓ વિડીયો…

દિલ્હી-મિ.રિપોર્ટર, ૨૭મી ફેબ્રુઆરી. 
 
દિલ્હીમાં બે ઘર્મ વચ્ચે વૈમસ્ય ફેલાવવાનું કામ એકપણ રાજકારણીએ બાકી રાખ્યું નથી. પહેલા ઘર્મના કહેવાતા અગ્રણી અને પ્રજાના નેતાએ મોઢામાંથી આગ ઝારતી વાણી બોલી અને સમગ્ર દિલ્હીને ભડકે બળવાનું કામ કર્યું. તેમની આ નફરતને આંધીમાં ૨૭ લોકોના જીવ ગયા, ઘણી માતાએ દીકરો, પત્નીઓએ પોતાનો પતિ, સંતાનોએ પિતા તેમજ બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો. છતાં પણ જાડી ચામડીના રાજકારણીઓ આંસુઓ સારવાનું નાટક ચાલુ રાખીને અન્ય પાર્ટી પર નફરત ફેલાવાનો આક્ષેપ કરી રહ્યા છે.
 

#CAA પર વિવાદિત ટીપ્પણીઓ કરી ને લોકોને ભડકાવીને રાજકીય રોટી શેકી રહ્યા છે…જુઓ…વધુ એક રાજકરણીનો…આઝાદીના નામ નો ચહેરો…..બાળકોને સંસ્કાર આપવાના બદલે પોતાના રાજકીય લાભ માટે નાના બાળકોને નાનપણથી વેરઝેરના બીજ રોપાવી ને એક સમુદાય પ્રત્યે નફરતના પાઠ શીખવાડી રહ્યા છે……આ વિડીયો બાદ શ્રીમાન સલમાન ખુરશીદનો અસલી ચહેરો પણ સામે આવી જશે….તમે જ નક્કી કરો….આવા નફરતના બીજ વાવનારા ટીવી ચેનલોમાં ચાલતી ડિબેટના શાંતિ ની અપીલ કરે તો તેને શું સમજવું ??….તમે પણ જુઓ….

 

 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)
 

Leave a Reply