વડોદરા શહેરના MLA શ્રીમતી મનીષાબેન વકીલે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને વાચકો માટે શું સંદેશો આપ્યો ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – મી.રિપોર્ટર, 7મી સપ્ટેમ્બર. 

મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ શરુ થયા ને તાજેતરમાં જ બે વર્ષ પૂર્ણ થયા. આ બે વર્ષમાં વિવિધ ન્યુઝ, સમાજના લોકોના મૂળભૂત પ્રશ્નો, રાજકારણીઓને સીધા સવાલ,  તેમની વ્યક્તિગત લાઈફ, NGO ની સારી કામગીરી, સરકારી એજન્સીઓની વાયદા પ્રમાણેની કામગીરી, ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોના નોકરીઓ સહિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ કરીને પોતાની સામાજિક જવાબદારીઓ  મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટેલે બખૂબી રીતે નિભાવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલની બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાની ઉજવણી હાલમાં ચાલી રહી છે.  આ ઉજવણીના સંદર્ભમાં વડોદરા શહેરના ધારાસભ્ય – MLA શ્રીમતી મનીષાબેન વકીલે મિ. રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને તેમના વાચકો માટે એક શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.  તેમણે  શું કહ્યું ? તે સાંભળવા માટે જુઓ આખો વિડીયો ? 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.