પરણિત કપલની ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે ? ફ્લોરિડામાં તેનો જ વધુ કેમ ઉપયોગ કરાય છે ? વાંચો….

હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૫મી એપ્રિલ

દેશના પરણિત કપલ- યુગલો સેક્સ માટે અલગ-અલગ પોઝિશન  અપનાવતા હોય છે. જેમાં મોટાભાગના કપલ્સ સેક્સ માટે એક પોઝિશન  અપનાવે છે, જ્યાં ફીમેલ પાર્ટનરની ઉપર મેલ પાર્ટનર હોય છે. આ સેક્સની પોઝિશન વિષે ઘણા બધાને ખબર નથી. તો આજે અમે તે સેક્સની પોઝિશનનું નામ શું છે ?  તેનું નામ કેમ પડ્યું ? તે જણાવીશું…આવો તો જાણીએ….

મેલ અને ફીમેલ પાર્ટનરમાં ખુબજ પ્રખ્યાત સેક્સ પોઝિશન છે, તેનું નામ મિશનરી સેક્સ પોઝિશન છે. એવું કહેવાય છે કે, સેક્સની આ પોઝિશનનું નામ મિશનરી પડવા પાછળનું એક કારણ એ પણ છે કે ઈસાઈ મિશનરીઓએ તેનું નામ પાડ્યું હતું અને ધર્માન્તર કરીને ઈસાઈ બનેલા લોકોને આ રીતે સેક્સ્યુઅલ પોઝિશન અપનાવવા પ્રોત્સાહિત કરવા માગવામાં આવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશનરી પોઝિશનને મમ્મી-પપ્પા પોઝિશન પણ કહે છે, મેટ્રિમોનિયલ પોઝિશન કે પછી ઇંગ્લિશ-અમેરિકન પોઝિશન પણ કહે છે. મિશનરી સેક્સ પોઝિશનને આર્મડિલો સ્ટાઇલ પણ કહેવાય છે. કેમ કે આર્મડિલો નામનું એક પ્રાણી આ પોઝિશનનો ઉપયોગ કરે છે.

દેશ-દુનિયાની વાત કરીએ તો, ફ્લોરિડામાં ફક્ત મિશનરી સેક્સ પોઝિશનનો જ ઉપયોગ કરવાની છૂટ છે. અહીં શારીરિક સંબંધો દરમિયાન દંપત્તિ બીજી જોઈ સેક્સ પોઝિશન ઉપયોગમાં નથી લઈ શકતા. ત્યાં સુધી કે અહીં કોઈ પુરુષ પોતાની ફીમેલ પાર્ટનરના બ્રેસ્ટ પર કિસ સુદ્ધા નથી કરી શકતો.

કેમ મહિલાઓની ફેવરિટ સેક્સ પોઝિશન છે ? 

મિશનરી સેક્સ પોઝિશન સૌથી પોપ્યુલર પોઝિશન મનાય છે. આ એક એવી પોઝિશન છે જેમાં કપલ્સ પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરી શકે છે.  એટલે જ  90 ટકાથી વધારે મહિલાઓની ફેવરિટ છે આ પોઝિશન.

 

 

Leave a Reply