શાળા ના ખુલે ત્યાં સુધી ફી ના ઉઘરાવી શકે તેવા આદેશ સામે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ કહે છે ? જુઓ વિડીયો

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-મી.રિપોર્ટર, ૨૨મી જુલાઈ. 

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે સરકારે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે. જેની સામે રાજ્ય શાળા સંચાલકો પૈકીના નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ૨૩મી જુલાઈ થી ઓનલાઈન શિક્ષણ નહિ આપવાની જાહેરાત કરી છે. જયારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકાર ના નિર્ણય નો વિરોધ તો કર્યો છે. પણ  ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શાળામાં ઓનલાઇન શિક્ષણ આપવા અને સરકારના નિર્ણય સામે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ તથા વડોદરા શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલ  મી.રિપોર્ટર ન્યુઝ દ્વારા યોજાયેલા સંવાદમાં શું કહે છે ? જુઓ વિડીયો….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.