મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ વિશે તેમના વાચકો, દર્શકો અને પ્રસંશકો શું કહે છે ? જુઓ વિડીયો……

www.mrreporter.in
Spread the love

મી.રિપોર્ટર, 10મી  સપ્ટેમ્બર.

મિ.રિપોર્ટર  ન્યુઝ પોર્ટલે હમણાં જ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. હજુ આ તો શરૂઆત છે, સફળતાઓની અનેક મંઝિલ કાપવાની બાકી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બે વર્ષની સફળતા બાદ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ અંગે વડોદરા અને સમગ્ર ગુજરાતથી પોર્ટલના વાચકો, Mr.Reporter FB Live  show ના દર્શકો અને પ્રસંશકોએ મી.રિપોર્ટરને શુભેચ્છા અને આશીર્વાદ આપતો વિડીયો મોકલી આપ્યો છે. જુઓ તમે પણ…..

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.