બેક ટુ બેક સેક્સથી સ્ત્રીઓને શું મુશ્કેલીઓ આવી શકે ? જાણો ?

Spread the love

મિ.રિપોર્ટર, ૭મી ડિસેમ્બર 

દરેક રિલેશનશિપમાં સેક્સ મહત્વનો ભાગ ભજવે છે. લવબર્ડના રિલેશનશિપમાં  ટ્રસ્ટ અને લવ બન્ને પાર્ટનરના સંબંધને વધુ ગાઢ અને લાઈવ બનાવે છે. કપલ વચ્ચે સેક્સ નંબર ઘણાં જ હાય હોય છે, પણ તેના કારણે આ રિલેશનશિપમાં રહેલી સ્ત્રીને વધારે તકલીફો પડી શકે છે.

સેકસોલોજિસ્ટના માટે વધુ પડતા સેક્સથી સ્ત્રીઓના પ્રાઈવેટ પાર્ટમાં બળતરા અને સોજાની ફરિયાદ રહે છે. સ્કિન વધારે ઘસાવાના કારણે બેસતી વખતે કે અમુક મુવમેન્ટ દરમિયાન સખત બળતરા થતી હોય છે. આ સાથે ચાલવામાં પણ તકલીફ થતી હોય છે. જ્યારે વજાઈનાની આસપાસના ભાગમાં સોજાથી પણ પીડા થાય છે. જ્યારે પ્રાઈવેટ પાર્ટમાં તકલીફ એકથી વધુ હોય ત્યારે મુશ્કેલી વધી જાય છે.

સ્ત્રીઓ જો વધુ પડતો સેક્સ કરે તો યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એટલે કે UTI થવાની સંભાવનાઓ વધુ છે. આ ઈન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે યુરિનરી ટ્રેક્ટ દ્વારા બેક્ટેરિયા યુટ્રસ અને પછી બ્લેડરમાં જતા રહે છે, અહીં તેની સંખ્યા વધી જાય છે. આ ઈન્ફેક્શન થવાથી સ્ત્રીઓને ઘણી પીડા થાય છે, જે માત્ર દવાઓથી જ બરાબર થઈ શકે છે. ઘણી વખત તો વધારે સેક્સના કારણે લોઅર બેક પર પ્રેશર આવે છે, જેના કારણે ત્યાં પીડા થવા લાગે છે. જો તેનું ધ્યાન રાખવામાં ના આવ્યું તો પીડા વધી શકે છે અને ડૉક્ટર પાસે સારવાર માટે દોડી જવું પડે છે. ખાસ કરીને બેક ટુ બેક સેક્સ મજા આપી શકે છે પણ તેના કારણે મસલ્સ પર વધારે પ્રેશર પડે છે, જેના કારણે ક્રેમ્પ થઈ શકે છે. સ્ત્રીના પગમાં આવી તકલીફ વધારે થતી હોય છે.