વડોદરાની નવી કોર્ટમાં  બેઠક વ્યવસ્થા મુદ્દે  વડોદરા વકીલ મંડળે આજે શું કર્યું ?…જુઓ…વિડીયો….

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૧લી મે

 વડોદરાની નવી કોર્ટમાં  બેઠક વ્યવસ્થા મુદ્દે  વડોદરા વકીલ મંડળ દ્વારા શરુ કરાયેલા આંદોલનમાં આજે વકીલોએ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતી. વકીલોએ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હાલ કરવા માટે તંત્ર ને સદબુદ્ધિ આવે તેવા સુત્રોચ્ચાર કરીને કોર્ટ બિલ્ડીંગ ને ગજવી મૂકી હતી. …જુઓ…વકીલોએ શું કર્યું ?