તગડી ફી લેનારી વડોદરાની શાળાઓના સંચાલકો સામે વડોદરા શહેરના MLA શ્રીમતી મનીષા વકીલે શું ચીમકી આપી ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- વડોદરા, મી.રિપોર્ટર, ૧૫મી જુન.

દેશ જ નહિ પણ સમ્રગ વિશ્વ covid19 ની મહામારી નો ભોગ બન્યું છે. દેશમાં તો અનલોક ખુલ્યા બાદ કોરોના ના કેસો વધી રહ્યા છે. એમાય ગુજરાત અને વડોદરામાં કોરોના ની સ્થિતિ ગંભીર છે. ૭૦ દિવસ બાદ ખુલેલી શાળાઓમાં હજુ બાળકો ને આવવા પર પ્રતિબંધ છે. શાળાઓ ઓનલાઈન શિક્ષણ તરફ વળી રહી છે. તો બીજી બાજુ નોકરી અને ધંધા બંધ રહેતા લોકોની આવક નહીવત છે. એવામાં સ્કુલના સંચાલકો વાલીઓ પાસેથી ઓનલાઈન શિક્ષણ, પ્રવેશ અને અભ્યાસના પુસ્તકો ના નામે હજારો ને લાખો રૂપિયા વસુલ કરી રહ્યા છે. આવા શાળાના સંચાલકો સામે વડોદરા શહેરના MLA શ્રીમતી મનીષાબેન વકીલે ગંભીર ચીમકી ઉચ્ચારી છે. MLA મનીષાબેન વકીલે Mr. Reporter Fb live show ના એક interview માં શાળા સંચાલોકો સામે આક્રોશ વ્યક્ત કરીને વાલીઓ પાસેથી ઉઘાડી લુંટ ન કરવાની પણ ચેતવણી આપી હતી. તમે પણ જુઓ….Mr. Reporter Fb live show માં MLA મનીષાબેન વકીલે બીજી શું કીધું ?

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.