૫મી થી શરુ થતી બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે વડોદરાના દિવ્ય ભાસ્કરના એક્ઝીક્યુટીવ એડિટર દેવેન્દ્રસિંહ પાન્જરોલીયાએ શું કહ્યું ?

એજ્યુકેશન- વડોદરા, મિ.રિપોર્ટર, ૪થી માર્ચ. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૫મી માર્ચથી રાજ્યભરમાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓ નો પ્રારંભ થશે. રાજ્યભરમાંથી 17 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડ પરીક્ષાની પૂર્વ સંધ્યાએ વડોદરાના દિવ્ય ભાસ્કરના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી દેવેન્દ્રસિંહ પાન્જરોલીયાએ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે કેટલીક અગત્યની ટીપ્સ આપી છે. આવો જોઈએ વડોદરાના દિવ્ય ભાસ્કરના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી દેવેન્દ્રસિંહ પાન્જરોલીયાએ બોર્ડ પરીક્ષાર્થીઓ માટે શું કહ્યું ?

Leave a Reply