અમિતાભ બચ્ચન, દીપિકા અને ઐશ્વર્યા સહિતના બોલીવુડ સ્ટારે જનતા કફર્યુમાં શું કર્યું ? જુઓ..વિડીયો..

mrreporter

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૨૨મી માર્ચ. 

વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક શમ્યો નથી. ભારતમાં પણ તેનો પગપેસારો થઇ ચુક્યો છે.  330 થી વધુ કેસ થઇ ગયા છે અને દેશમાં હજુ પણ શંકાસ્પદ કેસોના રીપોર્ટ આવવાના બાકી છે. કેરોના વાઈરસનો ફેલાવો ન થાય અને વાઈરસની ચેન તૂટે તે માટે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી માર્ચના રોજ જનતા કર્ફ્યું માટેની અપીલ કરીને પોતાના ઘરમાં જ રહી ને સાંજે ૫ વાગે તાળીઓ, થાળી વગાડી ને કોરોના ભગાડવા માટે શપથ લેવાની સાથે સાથે દેશના સાચા હીરો ને અભિનંદન કરવાની અપીલ કરી હતી.

આ અપીલ સામે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન, અભિષેક, દીપિકા, રણવીર, ઐશ્વર્યા, કરીશમા કપૂર, પ્રીતિ ઝીંટા, કરન ઝોહર સહિતના કલાકારોએ પોતાના ઘરની બાલ્કની અને ધાબા પર ઉભા રહીને જનતા કર્ફ્યું નું સમર્થન કર્યું હતું. જુઓ તેઓ એ શું કર્યું…વિડીયો…..

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply