પુર ના પાણીમાં ફસાયેલી મહિલાએ પોતાનો જીવ બચાવનાર સૈનિક સાથે શું કર્યું, જુઓ….વિડીયો…

Spread the love

મહારાષ્ટ્ર – મી.રીપોર્ટર, ૧૦મી ઓગસ્ટ .

દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદ ને પગલે પુર ની સ્થિતિનું નિર્માણ થયું છે. એમાય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પુર ના પાણીમાં ફસાઈ ગયા છે. આવા લોકોને બચાવવાની કામગીરી હાલમાં NDRF અને દેશના સૈનિકો પોતાના જીવ ના જોખમે કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

flood in maharashtra

 

જેમાં મહારાષ્ટ્રના સાંગલીમાં પુર ના પાણીમાં ફસાયેલી મહિલા અને તેમની સાથીને સૈનિકો બોટમાં રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડે છે. દરમિયાન મહિલા પોતાનો જીવ બચાવનાર સૈનિક સાથે એક અજીબ હરકત કરે છે. તે મહિલાની હરકત હાલ સોશિયલ મિડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. તમે પણ જુઓ.. તે મહિલાની હરકત નો વિડીયો……

 

વડોદરાના પૂરગ્રસ્ત લોકો ને મદદ કરવા માંગતા હોવ તો આ લીંક ક્લિક કરો :