Spread the love
મિ.રિપોર્ટર, ૧૫મી
બોલીવુડના સુપર રણવીર સિંહ ના બોલીવુડની નવી ડ્રીમ ગર્લ દીપિકા પાદુકોણ સાથે ઇટાલીનાં લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે આજે લગ્ન થયા છે. આ લગ્નની ખુશીમાં રણવીર સિંહની મમ્મીએ પણ તેની સાથે તેની જ ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો છે. આ ડાન્સનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ…આ વિડીયો..