કોરોના ના દર્દીઓ જો ડાયાબિટીસ થી પીડાતા હોય તો શું કાળજી લેવી જોઈએ ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ -વડોદરા, મી.રિપોર્ટર.

કોરોના થી કેવી રીતે બચી શકાય ? ડાયાબીટીસના દર્દીઓએ શું કરવું ? એન્ટીબાયોટિક દવાઓ કેટલી ઘાતક છે ? સ્ટીરોઇડ આપવાથી લાંબાગાળે દર્દીઓને શું તકલીફ થઇ શકે છે ? આવા તમામ પ્રશ્નો અને મુંઝવણોના સચોટ જવાબ આપવા માટે વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજ- હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી હવે દર અઠવાડિયે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને તેના Mr.Reporter Fb page પર આવશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આજના વીડિયોમાં વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજ- હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ કોરોના ના દર્દીઓ જો ડાયાબિટીસ થી પીડાતા હોય તો શું કાળજી લેવી જોઈએ ? તેની મહત્વની ચર્ચા કરીને આરોગ્યની જાળવણી કરવા માટે ટિપ્સ આપી છે…..જુઓ આપેલો વિડીયો…..

આપની કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રશ્ન હોય to આપ અમને અમારા whatsapp no 7016252800 પર Covid-19 લખીને પ્રશ્નો પૂછી શકો છો…..આપને આમારો કોવીડ-19 પર નો  મેડીકલ શો કેવો લાગ્યો તેના પ્રતિભાવ જણાવો….

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.