મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. 

નામ માં શું રાખ્યું છે ? આ વાત ઘણા લોકોના મોઢે આપડે સાંભળીયે છીએ. મોટા ભાગના લોકો નામ નહિ પણ તેના કામોને મહત્વ આપે છે. જીંદગીમાં દરેક વ્યક્તિ માટે તેમનું નામ એક અલગ મહત્વ ધરાવે છે. વ્યક્તિના વ્યક્તિત્વ પર તેની સીધી જ અસર પડે છે. તો જાણો તમારા નામનો પ્રથમ અક્ષર તમારા જીવનમાં કેવી અસર કરે છે ?  જ્યોતિષવિદ્યા અનુસાર, નામનો પહેલો અક્ષર કોઈ વ્યક્તિના ભાવિ અને સ્વભાવ વિશે જણાવે છે.

એ’ અક્ષરવાળા લોકો કેવા હોય છે ? 

  • જે લોકોના નામનો પ્રથમ અક્ષર  ‘એ’ થી શરૂ થાય છે. તેઓ ખૂબ મહેનતુ હોય છે. તેઓ સીધી વાત કરવાનું પસંદ કરે છે. 
  • આ મોહક વ્યક્તિત્વના માલિકો છે. તેમના કામથી, હંમેશાં લાઈમ લાઇટમાં રહે છે. તમારા સંબંધો વિશે ખૂબ સાવચેત રહો.
  • તેઓ જાહેરમાં પ્રેમનો સ્વીકાર કરે છે. ગમે ત્યારે તેઓ પ્રેમની વ્યક્ત કરે છે. અનેક પ્રેમ પ્રકરણ હોવાથી તેઓએ રોમાંસથી બચવું જોઈએ. 
  • તેઓ ધાર્મિક વિધિઓની પૂજા કરે છે અને લોકોને તેના વિશે જાગૃત કરે છે.
  • જે લોકોનું નામ ‘એ’ થી શરૂ થાય છે તે પ્રારંભિક સફળતા મેળવે છે. તેમના કામમાં ઘણા અવરોધો આવે છે.  સફળતા મળે ત્યારે, આખી દુનિયા માટે એક ઉદાહરણરૂપ બને છે. 
  • તેમની પસંદગી દરેક અન્યથી અલગ છે. જે ખૂબ જ અલગ અને ખાસ છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: