Spread the love
બોલીવુડ, મિ.રિપોર્ટર, ૩૦મી જાન્યુઆરી.
બોલીવુડની એક્ટ્રેસ નેહા શર્મા કરતા પણ આજકાલ તેની બહેન એક્ટ્રેસ આઈશા શર્મા, જે તેના હોટ ફોટોના કારણે ફેન્સની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે. આઈશાએ જોન અબ્રાહમ સાથે સત્યમેવ જયતેમાં જોવા મળી હતી. તાજેતરમાં જ આઈશાએ વેકેશન એન્જોય કર્યું તે સમયના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. તમે તેના કેટલાક ફોટોગ્રાફ્સ જોઇને પાણી પાણી થઇ જશો.