કાનપુર શૂટઆઉટનો મુખ્ય સૂત્રધાર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર : જુઓ સમગ્ર ઘટનાક્રમ ની તસ્વીરો…..

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- મી.રિપોર્ટર, કાનપુર.

ઉત્તર પ્રદેશના 8 પોલીસકર્મીઓ હુમલો કરીને ક્રુરતાપૂર્વક હત્યાનો આરોપી આતંકવાદી વિકાસ દુબેને 8માં દિવસે પોલીસે કાનપુરમાં જ ઠાર કરી દીધો છે. વિકાસની ગુરુવારે ઉજ્જૈનના મહાકાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી યુપી STF તેને કાનપુર લાવી રહી હતી. કાનપુરથી 17 કિમી દૂર જ પોલીસની ગાડી પલટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી માર્યા બાદ વિકાસે એસટીફના અધિકારી પાસેથી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયો હતો. કાનપુરના IG મોહિત અગ્રવાલે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. જુઓ સમગ્ર ઘટનાક્રમ ની તસ્વીરો…..

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

This slideshow requires JavaScript.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.