Valentine Day આવી રહ્યો છે, ભાડા પર Boyfriend જોઈએ છે ? તો આ વાંચો….

www.mrreporter.in
Spread the love

મુંબઇ- મી.રિપોર્ટર, 6ઠ્ઠી ફેબ્રુઆરી. 

14મી ફેબ્રુઆરી એટલે વેલેંટાઇન ડે (Valentine’s Day). આ દિવસનો દરેક પ્રેમીઓ ખુબ જ બેતાબી થી રાહ જુએ છે. દર  વર્ષે યુવક અને યુવતીઓ  એકબીજાને આ દિવસે પ્રપોઝ કરીને પ્રેમી જોડા – પ્રેમી યુગલ બને છે.  પરંતુ ઘણા યુવક અને યુવતીઓ એટલા બધા નસીબદાર નથી હોતા કે, જેઓ જેમને પસંદ કરે છે તે તેમના પ્રપોઝલ ને સ્વીકારે છે અથવા તો જેમની લાઇફમાં પાર્ટનર (Partner) ની કમી છે, તેવા  લોકોના જીવનમાં ખુશીઓ વહેંચવા માટે મુંબઈ નો એક યુવાન આગળ આવ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

 

મુંબઈ નો બકૌલ શકુલ છેલ્લા ત્રણ વર્ષથી વેલેંટાઇન ડે (Valentine’s Day) પર ભાડાનો બોયફ્રેંડ (Boyfriend) બને છે.  શકુલે કહે છે કે, મારી જીંદગીમાં ક્યારેય કોઇ ગર્લફ્રેંડ રહી નથી. હું બસ એકવાર કોઇને હા કહેવા માંગુ છું જ્યારે મિત્રો ડેટ પર જાય છે તો મને દુખ થતું હતું. પછી હું એકલો નિકળી જતો હતો. જોકે હવે સમય બદલાઇ ગયો છે. પણ હવે હું રેંટ પર બોયફ્રેંડ બનું છુ . ગત 3 વર્ષમાં 45 મહિલાઓ સાથે ડેટ પર જઇ ચૂક્યો છું. મારા નવા અભિગમ ને પ્રયાસ થી મને અને સામેવાળા પાત્ર ને પણ ખુશી મળી જાય છે, ભલે થોડીવાર જ કેમ નહી. કોઇ સાથીની ખોટ અનુભવાતી નથી

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.