વૈષ્ણવાચાર્ય પ.પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ વિશે શું કહી રહ્યા છે ?

www.mrreporter.in
Spread the love

ધાર્મિક- મી.રિપોર્ટર, ૫મી સપ્ટેમ્બર. 

મિ.રિપોર્ટર ન્યુઝ વેબ પોર્ટલ એ હાલમાં જ પોતાના સ્થાપનાના 2 વર્ષ સફળતાપૂર્વક આપ સૌ મિત્રો, સ્નેહીઓ, વાચકો, જાહેરાત આપનારા વિવિધ ક્લાયન્ટ ના અપાર પ્રેમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન તથા સાથ સહકાર દ્વારા પૂર્ણ કર્યા છે.
 
આ 2 વર્ષ ના સમયગાળામાં મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ એ પણ જેમ કોઈ પણ ધંધામાં ઉતાર ચઢાવ આવે તેવા તમામ પ્રકારના અનુભવો મેળવ્યાં છે. આ મેળવેલાં અનુભવો દ્વારા મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ તથા તેના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત સુધારા અને ટેકનોલોજી ના અપડેશન કર્યા છે, આવનાર સમયમાં વધુ સરળ માહિતી આપ સુધી પહોંચાડી શકાય તેવી નવી ટેકનોલોજી લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 
આ 2 વર્ષના મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ના સફરમાં જે વાચકોએ વિશ્વાસ વ્યક્ત કરીને અમને વધુ સારું કરવા પ્રોત્સાહિત કર્યા છે તેવા તમામ, પોતાની ટીકા અને આલોચના દ્વારા અમને સતત ટેકનોલોજી અને સારા કન્ટેન્ટ પીરસવા માટે પ્રેર્યા છે તેવા તમામ દર્શકો – વાચકો તેમજ મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ને ધબકતું રાખવામાં સિંહફાળો આપનારા જાહેરાત આપનારા તમામ ક્લાયન્ટ મિત્રો – વડીલોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
 
મિ.રિપોર્ટર ન્યુઝ વેબ પોર્ટલની 2 વર્ષની સફર અંગે શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પ.પૂ. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એ પોતાના આશીર્વચન આપ્યા હતા. મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અંગે વૈષ્ણવાચાર્ય પ.પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ વધુમાં શું કહ્યું ? તે જુઓ….
 
 
 
 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.