વડોદરાનું નાગરવાડા હોટસ્પોટ, આજે વધુ ૭ કેસ આવ્યા : વડોદરામાં હવે આંકડો ૪૭ પહોંચ્યો, નાગરવાડાના જ ૩૬ કેસ નોધાયા

 પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

બહાર કોલોની સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ

આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં મુસ્તાક કાજી નામના વ્યક્તિ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી તેમના ઘરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.  તેના પરિવારને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Leave a Reply