united way of baroda garba 2019 : ગાંધીજી નું ક્યાં અપમાન થયું ?

નવરાત્રી, મી.રીપોર્ટર, ૩જી ઓક્ટોબર. 

દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનો ૨જી ઓકટોબરના રોજ જન્મ દિવસ હતો.  જેને દેશ અને વિશ્વમાં  તેમની  જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરાના જાણીતા ગરબા મહોત્સવ યુનાઇટેડ વે માં ગરબાના અંતમાં એનાઉન્સરે ખેલૈયાઓને તિરંગા ડ્રેસમાં આવીને ગરબે ઘુમવા માટે ધન્યવાદ કહ્યા હતા.

 

જોકે ગાંધીજીના જન્મ દિવસની મહિમાનું વર્ણન કરતા એવો બફાટ કરતા જાહેર મંચ પર થી  કહ્યું કે ” આજે આપણે પૂજ્ય ગાંધી બાપુની 150 મી પુણ્યતિથી ઉજવી છે. આ બફાટમાં જન્મ જયંતીના બદલે પુણ્યતિથી બોલાઈ જતા લાઈવ કાર્યક્રમને નિહાળી રહેલા ગાંધી પ્રેમી અને ગાંધીવાદીઓ ને ભારે આશ્ચર્ય સાથે ઝટકો લાગ્યો હતો. …જુઓ….વિડીયો…

 

 

 

Leave a Reply