ટીવી હોસ્ટ અને સિંગર આદિત્યના ‘શાપિત’ ફિલ્મની હિરોઈન શ્વેતા સાથે લગ્ન, ખૂબ નાચ્યા ઉદિત નારાયણ અને દીપા નારાયણ

www.mrreporter.in
Spread the love

બૉલીવુડ – મી.રિપોર્ટર , 2જી  ડિસેમ્બર . 

ટીવી હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણ મંગળવાર, 1 ડિસેમ્બરે શ્વતા અગ્રવાલ સાથે સાત ફેરા ફર્યા. જાણીતા સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્યની જાન મંગળવારે ઘરેથી ઈસ્કોન મંદિર માટે નીકળી હતી. કોરોના સંક્રમણને કારણે લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો સામેલ થયા હતા. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ તરફ આદિત્ય અને તેના પિતા ઉદિત નારાયણ તથા માતા દીપા નારાયણ સાથે નાચતા-ગાતા જાન લઈને નીકળ્યા, તો બીજી તરફ શ્વેતા અગ્રવાલ પણ રાજકુમારીની જેમ તૈયાર થઈને મંદિરે પહોંચી હતી. આદિત્ય અને શ્વેતાની મુલાકાત ‘શાપિત’ ફિલ્મના સેટ પર થઈ હતી. તે આદિત્યની પહેલી ફિલ્મ હતી અને શ્વેતા તેમાં તેની હિરોઈન હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આદિત્ય નારાયણના ઘરે થી ઈસ્કોન મંદિરે  જવા નીકળેલી જાનમાં ખુદ આદિત્ય, તેના પિતા ઉદિત નારાયણ અને માતા દીપા નારાયણ ખૂબ નાચ્યા…જુઓ વિડીયો…..

 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.