ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરીએ શેર કર્યા સુપર હોટ ફોટો….જુઓ…

Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૮મી જુલાઈ

ટીવી સીરીયલની એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હજુ સુધી ટીવી સીરીયલ કે બોલીવુડમાં પગ માંડ્યો નથી. છતાં પણ પલક તેની અદાઓ અને હોટ તસવીરોના કારણે તે સતત ચર્ચામાં રહે છે.

પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ પલકે એક ફોટો શેર કર્યો જેમાં પિંક કલરનું ટ્યૂબ ટોપ અને બ્લ્યૂ જીન્સ પહેરેલું છે. પલકે આ ડ્રેસમાં બે ફોટો શેર કર્યા છે જેમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે. 

 

ઉલ્લેખનીય છે કે પલક તિવારીએ હાલમાં જ એક કેબ ડ્રાઈવરનો મહિલા કસ્ટમર સાથે અભદ્ર વર્તન કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.