ભગવાન વિષ્ણુ અને વિશ્વામિત્ર ન સમજી શક્યા મહિલાને, જુઓ મજેદાર ડાઇલોગ્સ વાળુ ‘B A PASS 3’ નું ટ્રેલર..

www.mrreporter.in
Spread the love

બોલીવુડ-મી.રિપોર્ટર, ૭મી મે. 

બોલીવુડની હોટ ફિલ્મ B A PASS -1 & 2 ની ભારે સફળતા બાદ હવે B A PASS -3 ફિલ્મ રીલીઝ કરાઈ છે. હાલમાં ‘B A PASS 3’ નું ટ્રેલર ખુબ જ ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ ‘બીએ પાસ 3’ ની વાર્તા આડા સંબંધોની આસપાસ બતાવાઈ છે, જે લોકો આ સંબંધ બનાવે છે તેમને પછીથી સજા મળે છે. આ ફિલ્મ એક બેરોજગાર યુવક અંશુલનાં જીવન પર આધારીત છે. આ ફિલ્મ 1 મેના રોજ નવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. ફિલ્મમાં સન્ની સચદેવા, અંકિતા ચૌહાણ, અરમાન સંધુ, અંકિતા સાહુ જેવા ઘણા કલાકારો છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ફિલ્મ ‘બીએ પાસ 3’ ની વાર્તા આડા સંબંધોની આસપાસ બતાવાઈ છે, જે લોકો આ સંબંધ બનાવે છે તેમને પછીથી સજા મળે છે. આ ફિલ્મ એક બેરોજગાર યુવક અંશુલનાં જીવન પર આધારીત છે, જે એક પરિણીત સ્ત્રી સાથે રિલેશનશિપમાં પડે છે. તેના ટ્રેલરમાં ઘણા રસપ્રદ અને ઘણાં મજેદાર સંવાદો છે. જેમ કે- ‘તૂ જો એક પરફેક્ટ લડકી કી તલાશ મેં હૈ ના, વો એક્ઝિસ્ટ હી નહીં કરતી’. બીજો ડાયલોગ છે- ‘ભગવાન વિષ્ણુ ઔર વિશ્વામિત્ર લડકી કો નહીં સમજ પાયે તો તૂ ક્યા ચીજ હૈ.’

તમે પણ જુઓ….મજેદાર ડાઇલોગ્સ વાળુ ‘B A PASS 3’ નું ટ્રેલર..