દેસી ગર્લ અને વિદેશી દુલ્હાના શાહી લગ્ન : ગોર્જિયસ લાગી પ્રિયંકા, જયારે જોધપુરીમાં હેન્ડસમ લાગ્યો નિક..જુઓ..તસ્વીરો

Spread the love

મિ.રિપોર્ટર, ૪થી ડીસેમ્બર. 

દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને વિદેશી દુલ્હા  નિક જોનાસ ના આ લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં થયાં હતાં. આ કપલે હિંદુ અને ક્રિશ્ચિયન એમ બન્ને પરંપરાથી લગ્ન કર્યાં હતાં. હવે બંનેના લગ્નની તસ્વીરો બહાર આવી છે. ખુદ પ્રિયંકા ચોપરાએ પોતાના સોશિયલ પેજ પર બ્રાઈડલ વિયરમાં નિક સાથેના લગ્નની તસ્વીરો પોસ્ટ કરી છે. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

Once upon a fairytale… @nickjonas Link in bio @people

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

 

પોસ્ટ તસવીરોમાં જોડી સુંદર લાગી રહી છે. આ બન્નેના આઉટફીટ ક્રિશ્ચિયન તેમજ હિંદુ પરંપરા અનુસાર તૈયાર કરવામાં આવ્યાં હતાં. પહેલી તસવીરમાં પ્રિયંકા ચોપરા રાલ્ફ લોરેનનું કસ્ટમાઈઝ વેડિંગ ગાઉન પહેરેલી જોવા મળે છે. જેમાં તે બ્યુટીફુલ લાગી રહી છે. જ્યારે તેના પતિ નિકે પણ આ જ બ્રાન્ડનું સુટ પહેર્યું છે. જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે. જયારે જ્યારે ક્રિશ્ચિયન પરંપરાથી લગ્ન કર્યા પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના હિંદુ વિધિથી પણ લગ્ન થયાં હતાં. આ લગ્નમાં લાલ બ્રાઈડલ વિયરમાં પ્રિયંકા ગોર્જિયસ લાગતી હતી તો નિકે જોધપુરી શેરવાની પહેરી હતી. જેમાં તે ખૂબ સોહામણો લાગી રહ્યો હતો. આ તસવીરમાં બન્નેએ એકબીજાનો હાથ પકડીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

This slideshow requires JavaScript.