મિ.રિપોર્ટર, ૧૧મી નવેમ્બર. 

બોડી મસાજ એટલે તન-મનને પ્રફુલ્લિત કરતી સુગંધ વચ્ચે  શરીરના એક એક જોઇન્ટ તેમજ નસને છૂટી પડવાની તેમજ રીલેક્સિંગ કરવાની પ્રક્રિયા. આ શબ્દ- પ્રક્રિયા સિવાય મોટા ભાગના લોકો બીજું ભાગ્યે જ કોઈ વિચારતું હશે.  પણ ઘણીવાર હકીકત જે દેખાય તેનાથી વાસ્તવિકતા ઘણી જ અલગ હોય છે.  હાલમાં જ ઓસ્ટ્રેલિયાા સીડની ખાતે  KIISFMના કાર્યક્રમમાં આવેલ મસાજ થેરાપિસ્ટ યુવક એલેક્સે રેડિયો જોકી જેકી ઓ અને રગ્બી ખેલાડી બ્યુ રાયેન સાથેના એક શોમાં ઘટસ્ફોટ કર્યો, તે સાંભળીને તમે પણ ચોકી જશો અને કહેશો કે  આવું પણ થતું હોય છે.

એક શોમાં એલેક્સ જણાવ્યું હતું કે,  તમારા શરીરના ટેન્શનને દૂર કરતા મસાજ પછી ઘણીવાર તેની પાસે સેક્સ્યુઅલ ફેવર માગવામાં આવ્યું છે. પુરુષ હોય કે સ્ત્રી ઘણીવાર હેપ્પી એન્ડિંગની માગણી કરે છે. આ હેપ્પી એન્ડિંગ શબ્દ કેટલાક લોકો સેક્સ્યુઅલ ફેવરિંગ માટે યુઝ કરે છે, જ્યારે કેટલાક પોતાની હરકતથી આવા સંબંધ માટે ઇશારા કરે છે. એલેક્સે કબૂલ્યુ કે તેને પોતાના બે ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણ્યા બાદ હવે તેના ગ્રુપમાં મસાજની સર્વિસ આપવાનું બંધ કરી દીધું છે.

તેણે વધુમાં ઉમેયું હતું કે,  શરૂના દિવસોમાં હું પોતાને પણ સપૂર્ણ રુપે કંટ્રોલ કરી શકું તેટલો સક્ષમ નહોતો. બીજી તરફ મારા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડે સામેથી સેક્સની પહેલ કરી જેના કારણે અમારી વચ્ચે સંબંધ બંધાયો. મારા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ હોવાના કારણે મે તેને ફ્રી મસાજ ઓફર કરી હતી. હું જ્યારે તેના ચેસ્ટના અપર ભાગને મસાજ કરી રહ્યો હતો ત્યારે તેણે ટોવેલ ડ્રોપ કરી દીધો અને મને કિસ કરવા લાગી. આ ઘટના બાદ હું ધીમે ધીમે ઘણું શીખ્યો.

જ્યારે એલેક્સને પૂછવામાં આવ્યું કે તેને કેટલીવાર આવી રીતે સેક્સ્યુઅલ ફેવર માટે પૂછવામાં આવે છે તો તેણે કહ્યું કે આવું તો ઘણીવાર થાય છે. જો કહું તો 50% જેટલા કોલ્સમાં મને પૂછવામાં આવે છે કે મસાજ સાથે બીજુ શું શું હશે અથવા ઘણીવાર એવું પણ પૂછવામાં આવે છે કે મસાજ હેપ્પિ એન્ડિંગ હશે કે નહીં.

હેપ્પિ એન્ડિંગ એટલે શું ? 

 હેપ્પિ એન્ડિંગ એટલે શું ? એલેક્સ કહ્યું કે, તેનો મતલબ થાય છે કે તમારા હાથથી તમે જે પણ કરી શકો પછી તેમાં નિપ્પલ સાથે ઇરોટિક મસાજ કે ગુપ્તાંગમાં ઈરોટિક ટચ તમામ હેપ્પી એન્ડિંગમાં સામેલ હોય છે. પુરુષો પણ ઘણીવાર આવી ફેવર માગતા હોય છે.

એલેક્સ અંતે કહે છે કે જોકે ઘણીવાર તેનું કારણ એવું પણ હોઈ શકે કે ઘણા લોકો આ ટેબલ પરથી ઉતર્યા બાદ ક્યારેય ઓર્ગેઝમ કે બોડીને આ રીતે ટચ અનુભવતા નથી. મારા જ એક ક્લાયન્ટની વાત કરું તો તે લેડી જ્યારે પણ આવે છે ત્યારે ઓર્ગેઝમ જ નહીં પણ ઘણીવાર મસાજ દરમિયાન રડી પણ પડે છે. તેઓ કહે છ કે મને ક્યારેય મારા પતિ આ રીતે ટચ નથી કરતા જેથી જ્યારે પણ મસાજ કરાવે છે ત્યારે તેમને પેઇનની સાથે સાથે ઓર્ગેઝમ પણ ફીલ થાય છે.

ફક્ત લોઅર કે બ્રેસ્ટ નહીં પણ તેમના શોલ્ડર અને વાસામાં પણ હું જ્યારે મસાજ કરું ત્યારે તેઓ ઉત્તેજીત થઈ જાય છે. આ સમયે મારી અંદર રહેલો પ્રોફેશનલ વ્યક્તિ બોલી ઉઠે છે કે આ શું છે? જ્યારે બીજો એક વ્યક્તિ છે જે મારો અંતરાત્મા છે તે કહે છે કે હું તેના દુખને સમજી શકું છે. અમારી સાથે ઘણીવાર વ્યક્તિઓ પોતાની અંગત જીવનની વાત પણ કરવા લાગે છે. પણ હું હવે તેને રિસ્પેક્ટ કરતા થઈ ગયો છું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: