ગુજરાત હાઈકોર્ટે કોરોનાના કેસ મુદ્દે કાઢેલી ઝાટકણી સરકારની નિષ્ફળતા બતાવે છે ? મીડિયાના વર્ક સામે આંગળી કેમ ?

gujarat high court
Spread the love

રાજનીતિ-મિ.રિપોર્ટર, ૧૨મી એપ્રિલ. 

ગુજરાત હાઈકોર્ટે કોરોનાના કેસ મુદ્દે કાઢેલી ઝાટકણી સરકારની નિષ્ફળતા બતાવે છે ? મીડિયાના વર્ક સામે આંગળી કેમ ? આ વિષય પર મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ના FB પેજ પર એક ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

આ ટોક શો માં વડોદરાના જાણીતા એડવોકેટ અને ગુજરાત હાઇકોર્ટના વકીલ શ્રી હિતેશ ગુપ્તા તેમજ દિવ્ય ભાસ્કરના પૂર્વ વડોદરાના તંત્રી અને  નવગુજરાત સમય, વડોદરાના આસી.એડિટર શ્રી વિશ્વજીત પારેખ સાથે મિ. રિપોર્ટર ન્યુઝ ના (Mr.Reporter News, Editor) શ્રી ધીરજ ઠાકોરે વિસ્તૃત પ્રશ્નોત્તરી કરી હતી. જેમાં સરકાર ની કામગીરી પર ગુજરાત હાઇકોર્ટે પ્રશ્નો ઉઠાવીને ઝાટકણી કાઢી ને લોકોના હિતમાં શું સરકારને સત્વરે પગલાં ભરવા જોઈએ તેવો નિર્દેશ આપ્યો હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.  સમગ્ર ટોક શો માં વિશેષ તજજ્ઞોએ શું કીધું તે સાંભળવા માટે જુઓ વિડીયો…..

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.