લગ્નમાં કાર ડ્રાઈવ કરીને પહોંચી દુલ્હન, વિડીયો જોઈ ને લોકો ચોંક્યા ને કરી ભારે કોમેન્ટ…..

www.mrreporter.in

વુમન-મી.રિપોર્ટર,૧૯મી ઓગસ્ટ.

આજના ટેકનોલોજી યુગમાં યુવા પેઢી સૌ કોઈની નજરમાં પહેલા આવવા માંગે છે. તેના માટે કઈંક ને કઈંક ને તરકીબો અજમાવે છે. મફતમાં મોટી પબ્લીસીટી મેળવીને રાતોરાત સ્ટાર બનવા માંગે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુલ્હન પોતાના જ લગ્નમાં પોતે જ કાર ડ્રાઈવ કરીને પહોંચી. જેનો વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા પર મુક્યો ને તે હાલ વાઈરલ થઇ રહ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વાત જાણે એમ છે કે, એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે, જેમાં  દુલ્હન પોતાના લગ્ન માટે  તૈયાર થઈને હાથમાં  સ્ટારબક્સનું કોલ્ડડ્રિંક્સ કાર ડ્રાઈવ કરીને જુમી રહી છે. ચાલુ કાર માં ના આ દૃશ્યો જોઇને તેણે દુલ્હન ને બંને પ્રકારની કોમેન્ટ મળી રહી છે. દુલ્હનની આ પ્રકારની હરકત થી ઘણા યુવાઓ તેના દીવાના થયા છે, તો ઘણાએ તેણે સેફટીની સલાહ પણ આપી દીધી છે. 

ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે આપ પોતાના લગ્નના દિવસે ખૂબ જ ઉત્સુક હોય તો કંઈક આવું જ જોવા મળે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply