લોકતંત્રના મોટા પર્વમાં ભાગ લો, સેલ્ફી મોકલો ને આકર્ષક ઈનામ જીતો..વાંચો કેવી રીતે ?

Spread the love

મી.રિપોર્ટર, 22મી  એપ્રિલ

ગુજરાતની લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માં 23મી એપ્રિલ ના મતદાન યોજાશે. લોકતંત્રના સૌથી મોટા પર્વમાં  દરેક જણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકતંત્રના સૌથી મોટા પર્વમાં આવો સૌ કોઈ જોડાઈ ને મત આપી લોકતંત્ર ને મજબૂત બનાવીએ.

તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મતદાન કરી ને અમને આપની સેલ્ફી મોકલી આપો….તમે અમને #Mr.Reporterelectionselfi લખી ને અમારા વોટ્સ અપ નંબર :9978099786 પર મોકલી આપો…અમે તેને અમારી વેબ પોર્ટલ www.mrreporter.in સહિત અમારા સોશીયલ મીડિયા પર અપલોડ કરીશું…તમે અમારા facebook પેજ www.facebook.com/mrreporterin/ પર direct upload કરી શકશો…બેસ્ટ સેલ્ફી ને આકર્ષક ઈનામ મળશે…