year

16 વર્ષની સગીરા ને પાલક પિતા જ એક વર્ષ સુધી પીંખતો રહ્યો, પાંચ નરાધમોએ દુષ્કર્મ આચર્યું

ક્રાઈમ -અમદાવાદ, મી.રિપોર્ટર, 3જી એપ્રિલ. શહેરના ઇસનપુર વિસ્તારમાં માં રહેતી એક સગીરા ને પાલક પિતા જ એક વર્ષ સુધી પીંખતો રહ્યો અને તે [...]

કોંગ્રેસે સત્તા પાર આવી તો, વેપારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત તથા ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

રાજનીતિ-અમદાવાદ, મી.રિપોર્ટર, 11મી  ફેબ્રુઆરી  21મી ફેબ્રુઆરીએ રાજ્યના 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, હાલમાં ચૂંટણીનો ધમધાટ પણ શરુ થઇ ગયો છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે [...]

કેરલ નો ૪૬ વર્ષનો વ્યક્તિએ લોટરીની ટિકિટ ન વેચાઈ તો પોતે જ રાખી લીધી, ને રાતોરાત બની ગયો ૧૨ કરોડ નો માલિક

નવી દિલ્હી- મી.રીપોર્ટર, ૨૭મી જાન્યુઆરી.  મનુષ્યનું ભાગ્ય બદલવામાં સમય લાગતો નથી. કેટલીકવાર તમારું જીવન એવી ગ્લો ફટકારે છે જે તમે ભાગ્યે જ વિચારો [...]

રહસ્યમય મોત : પ્રેમી સાથે ન્યૂ યર મનાવવા ગયેલી યુવતીનું હોટેલમાં મોત, પાર્ટી કર્યા બાદ સુઈ ગયેલી યુવતી ઉઠી જ નહિ

ક્રાઇમ -સુરત, મી.રિપોર્ટર, 2જી જાન્યુઆરી. પોતાના પ્રેમી સાથે ન્યૂ યરનું સેલિબ્રેશન કરવા ગયેલી 22 વર્ષીય યુવતીનું હોટેલના રુમમાં જ રહસ્યમય મોત નીપજ્યું છે. [...]

હેપ્પી ન્યૂ ઈયર : નવા વર્ષની ગિફ્ટ, નિફ્ટી 14 હજારને પાર, સેન્સેક્સ પણ રેકોર્ડ હાઈ…

મુંબઈ- મી.રિપોર્ટર, 31મી ડિસેમ્બર . આજે 31મી ડિસેમ્બર છે. વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. આ [...]

લંડનથી મેરઠ પરત ફરેલી 2 વર્ષની બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ, સમગ્ર વિસ્તારને સીલ કરાયો

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર.  લંડનમાં રોજ નવા સ્ટ્રેન વાઇરસ ના કેસ સામે આવી રહ્યા છે. વિશ્વના દેશોએ હાલમાં લંડન જતી ફ્લાઇટો ને [...]

2021 ના નવા વર્ષમાં શનિ મકર રાશિ માં જવાથી કઈ રાશિઓ ને ફાયદો કે નુકશાન થશે ? જાણો…

એસ્ટ્રો ગુરુ -મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર.  વર્ષ 2020ની શરૂઆત બાદ જ કોરોના નું ગ્રહણ સમગ્ર વિશ્વને લાગ્યું, જે હજુ પણ યથાવત છે. હવે 2021 [...]

નવા વર્ષમાં શાળાઓ શું ખુલશે, પરીક્ષાઓ લેવાશે ? શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું સ્પષ્ટતા કરી ?

એજ્યુકેશન- ગાંધીનગર, મી.રિપોર્ટર, 21મી ડિસેમ્બર  ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનાથી સ્કૂલો અને કોલેજો શરુ કરવાની જાહેરાત કરી શકે છે તેવા વહેતા થયેલા સમાચાર અને [...]

કૉમેડી કિગે કપિલની દીકરી અનાયરા શર્મા 1 વર્ષની થઈ, કપિલે પોતાની લાડકીના શેર કર્યા Birthday Pics, જુઓ…

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૧ મી ડીસેમ્બર.  કૉમેડી કિંગ કપિલ શર્માએ પોતાની લાડકી પુત્રી અનાયરા શર્મા (Anayra Sharma) ગુરુવારે એક વર્ષની થઈ ગઈ છે.  કપિલે [...]

2020 વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, કઈ રાશિઓ પર થશે સૌથી વધુ અસર, કઈ રાશિઓના લોકોને સંભાળવું…વાંચો

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 9મી ડિસેમ્બર.  ભારત દેશ માટે જ નહિ પણ સમગ્ર વિશ્વ માટે  વર્ષ 2020 વિવિધ પ્રકારની તકલીફો આપનારું રહ્યું. વર્ષ [...]