vvs

MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં VVSના બિનહરીફ ફેકલ્ટી જીએસને ABVPના કાર્યકરોએ માર માર્યો…જુઓ..વિડીયો.

ઉમેદવારોને મતદાન મથકે જતા રોકવામાં આવ્યા: વીવીએસનો બિનહરીફ ઉમેદવાર પ્રચાર માટે ગયો હતો : પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળો પાડ્યો એજ્યુકેશન,વડોદરા-મી.રીપોર્ટર,૧૪મી ઓગસ્ટ. [...]