unwavering

વિશ્વાસ સદૈવ ધવલ, શ્વેત હોવો જોઇએ,અંધ નહિ, શિતલ હોવો જોઇએ,ઉગ્ર નહિ અને અચલ હોવો જોઇએ : મોરારીબાપુ

બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ  : વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ :  આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે. વડોદરા- એજયુકેશન, મી.રિપોર્ટર, [...]