task

હોસ્પીટલમાં બેડ, દવા, વેક્સીન અને ઓક્સિજનની કમીઓને દુર કરવા માટે સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવી…કોણ કોણ છે ?

નવી દિલ્હી-મી.રિપોર્ટર, ૮મી મે. દેશમાં કોરોનાની બીજી ઘાતક લહેર વચ્ચે હોસ્પીટલમાં બેડ, દવા, વેક્સીન અને ઓક્સિજનની ભારે કમી છે. આ કમીઓને દુર કરવા [...]