seized

વડોદરા : ઓર્બિટ-99 બંગલોઝમાં 31st ની થ્રીડી પાર્ટી મનાવતાં 7 કોલેજિયન સહિત 9 ઝડપાયા, દારૂની બોટલો અને BMW-બ્રેઝા કાર જપ્ત

ક્રાઇમ -વડોદરા, મી.રિપોર્ટર,  1લી જાન્યુઆરી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે [...]

નોટબંધીમાં રૂપિયા 36 કરોડ જમા કરનારા બુલિયન ટ્રેડરની રૂપિયા 1.12 કરોડની મિલકત જપ્ત

સુરત – મી.રિપોર્ટર, 18મી ડિસેમ્બર.  દેશમાં નોટબંધીના સમયમાં રૂપિયા  36.17 કરોડ જમા કરી તેને સગેવગે કરવાનો પ્રયાસ કરનારા બુલિયન ટ્રેડર્સ હસમુખ શાહની 1.12 કરોડની [...]

વડોદરામા કોરોના સારવારમાં 9 હોસ્પિટલની ઉધાડી લૂંટ : 19 જેટલા દર્દીઓ પાસેથી રૂપિયા 4.94 લાખ પડાવી લીધા

VMC એ તપાસ  કરીને 19 જેટલા  દર્દીઓ અને તેમના સબંધીઓ પાસેથી  હોસ્પિટલે વધુ વસુલ કરેલા રૂપિયા 4.94 લાખ પરત અપાવ્યાં  હેલ્થ- મી.રિપોર્ટર, 11મી  [...]

એશિયાના સૌથી મોટા મસાલા બજારમાં ઊંઝામાં બોગસ જીએસટી બિલ દ્વારા કરોડોના કૌભાંડનો પર્દાફાશ : રૂપિયા ૨ હજાર કરોડના કૌભાંડ ને રાજ્ય વેચાણ વેરા કમિશ્નરની કચેરીની ટીમે પકડ્યું

મી.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ રાજ્યમાં સૌથી મોટા બોગસ જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેન્દ્રના નાણાં મંત્રાલય અને રાજ્ય વેચાણ વેરા કમિશ્નરની કચેરીના અધિકારીઓની [...]

ચૂંટણી પંચે દેશભરમાંથી રૂા.473 કરોડની રોકડ સહિત સોના-ચાંદી, દારૂ-ડ્રગ્સનો રૂા.1805.82 કરોડનો અધધધ..જથ્થો જપ્ત કર્યો

ગુજરાતમાંથી રૂા.8.7 કરોડનો દારૂ અને રૂા.500 કરોડની કિંમતનું 111 કિ.ગ્રા.ડ્રગ્સ ઝડપાયું : દેશમાંથી રૂા.175 કરોડનો 88 લાખ લિટર દારૂ અને 713 કરોડનું 21,419 [...]

વડોદરામાં મોબાઈલ શોપમાંથી ડુપ્લિકેટ 57 મોબાઈલ સાથે એસેસરીઝ ઝડપાઈ : દુકાનના માલિકની ધરપકડ…જુઓ….વિડીયો..

શોપમાંથી 15.88 લાખનો મુદ્દામાલ કબ્જે :  માલિક સામે કોપીરાઇટ અને છેતરપિંડીની ફરિયાદ વડોદરા- મિ. રિપોર્ટર,  ૬ ઠ્ઠી શહેરના ગોત્રી-સેવાસી રોડ ઉપર આવેલા એક [...]

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ક્યાં એન્જિનિયરના ઘરેથી એસીબીએ રૂપિયા 46 લાખ જપ્ત કર્યા ?

મિ.રિપોર્ટર, રાજકોટ, ૧૬મી નવેમ્બર.  રૂપિયા બે હજારની લાંચ લેતા પકડાયેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના ધ્રાંગધ્રા ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ પટેલ અને [...]