
લો બોલો, સ્કૂટર પર સેનિટાઈઝિંગ સર્વિસ બોર્ડ લટકાવ્યું, પોલીસે રોક્યા તો ડીકી માંથી 65 હજારનો દેશી દારૂ પકડાયો…
અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ. સમગ્ર દેશમાં લોક ડાઉન નો અમલ ચાલી રહ્યો છે. લોક ડાઉન ના સમયમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં
[...]