
પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના અસહ્ય ભાવ સામે વડોદરા શહેર કોંગ્રેસના ધરણા : પ્રમુખ ઋત્વિજ જોષીનો દૂધ ની ખાલી થેલીનો હાર પહેરી ને વિરોધ
રાજનીતિ, વડોદરા, મી.રિપોર્ટર ન્યુઝ. ૨જી એપ્રિલ. દેશ અને રાજ્યમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન
[...]