
સુરતમાં આમ આદમી પાર્ટીનું રાજ્યના આરોગ્ય મંત્રી ના ઘર બહાર પ્રદર્શન, હોસ્પિટલો ને ઇન્જેક્શન આપો નહી તો રાજીનામુ આપો
રાજકારણ- સુરત, મી.રિપોર્ટર, ૧૦મી એપ્રિલ, મહેન્દ્ર રાઠોડ. રાજ્યમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત છે. રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવાને
[...]