વડોદરા ખાતે ભારતના સૌ પ્રથમ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો :ટાટા-એરબસ સી-૨૯૫ એરક્રાફ્ટ નિર્માણ યુનિટ ૧૫ હજાર જેટલી કૌશલ્યપૂર્ણ રોજગારીની નવી તકો
ભારત ટૂંક સમયમાં મોટા પેસેન્જર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે : જેના ઉપર લખેલા ‘મેડ ઇન ઇન્ડિયા’ શબ્દો ઉપર આપણે ગર્વ કરી…