
સોશિયલ મીડિયા પર ધોનીનો બૌદ્ધ ભિક્ષૂક જેવો લૂક વાઈરલ, IPLની જાહેરાતમાં રોહિત માટે શું કહ્યું ?
સ્પોર્ટ્સ-મી.રિપોર્ટર,15મી માર્ચ. સોશિયલ મીડિયામાં MS.DHONIનો નવો અવતાર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે બૌદ્ધ ભિક્ષુકના વેશમાં એક જંગલમાં તપસ્યાની મુદ્રામાં બેઠેલો નજરે પડી
[...]