kvadia

દેશનું પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન કેવડિયામાં બનશે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ભૂમિપૂજન કર્યું…જુઓ…

કેવડિયા, ૧૫મી ડીસેમ્બર. દેશના  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે  20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું. ખાતમુર્હુત [...]